ચાલો ત્યારે, ઘણા દિવસ થયા, ઘર માં કંઈ નાસ્તો નથી. મૂવી જોતી વખતે કંઈ ચાવવા તો જોઈએ ને! અરે ઘેર બેઠા બેઠા આમ પણ ભૂખ ખુબ લાગે. હવે શિયાળો શરુ થશે ત્યારે કકડી ને ઠંડી તો લાગશે, અને સાથે સાથે કકડી ને ભૂખ પણ લાગશે. તમને થશે, તો જમવાનું નથી બનાવતા? પણ એવું છે ને, … Continue reading Making Chevdo… Surti Style!
